મુખ્ય સામગ્રી પર જાઓ

Apostasy વિશે બાઇબલની કલમો: Caused by persecution

2 કલમો · 6 પાસાં

"Apostasy" શોધો

Caused by persecution વિશે કલમો

  1. ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.

  2. અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે.