Answers To Prayer વિશે બાઇબલની કલમો: Are wavering
Are wavering વિશે કલમો
¶ પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું.