Abihail વિશે બાઇબલની કલમો: 2. The second wife of Rehoboam
2. The second wife of Rehoboam વિશે કલમો
¶ રહાબામે માહાલાથની સાથે લગ્ન કર્યું. માહલાથ દાઉદના દીકરા યરિમોથની દીકરી હતી. યિશાઈના દીકરા અલિયાબની દીકરી અબિહાઈલ તેની માતા હતી.
તેને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ.