Aaron વિશે બાઇબલની કલમો: Judges Israel in the absence of Moses
Judges Israel in the absence of Moses વિશે કલમો
¶ જતાં જતાં તેણે વડીલોને કહ્યું, “અમે તમારી પાસે પાછા આવીએ, ત્યાં સુધી તમે અહી અમારી રાહ જોજો. અને જુઓ, હારુન અને હૂર તમારી સાથે છે; જો કોઈને કંઈ તકરાર હોય તો તેઓની પાસે જાય.”