મુખ્ય સામગ્રી પર જાઓ

Pelusium

2 verses · 2 known names

આ નામે પણ ઓળખાય છે: Sin

28.8300, 33.4200 ગૂગલ નકશા પર જુઓ

Pelusium નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ હું મિસરના સૌથી મજબૂત કિલ્લા સીન પર મારો કોપ રેડી દઈશ, નોનો સમુદાયનો નાશ કરીશ.

  2. હું મિસરમાં અગ્નિ સળગાવીશ, સીનમાં ભારે આફત આવશે, નોનો ભાંગી પડશે. નોફને દુશ્મનો રાતદિવસ હેરાન કરશે.