મુખ્ય સામગ્રી પર જાઓ

Kenath

2 verses

32.7500, 36.6100 ગૂગલ નકશા પર જુઓ

Kenath નો ઉલ્લેખ કરતી કલમો

  1. નોબાહે કનાથ જઈને તેનાં ગામો કબજે કરી લીધાં. અને તેના પોતાના નામ પરથી તેનું નામ નોબાહ પાડ્યું.

  2. ¶ ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.