Jogbehah
32.0200, 35.8600 ગૂગલ નકશા પર જુઓ
Jogbehah નો ઉલ્લેખ કરતી કલમો
આટ્રોથ-શોફાન, યાઝેર, યોગ્બહાહ,
¶ ગિદિયોને નોબાહની તથા યોગ્બહાહની પૂર્વ બાજુએ તંબુમાં રહેનાર લોકોના માર્ગે જઈને દુશ્મનોને માર્યા. તેણે દુશ્મનોના સૈન્યને હરાવ્યા, કેમ કે તેઓ હુમલો કરવા માટે નિર્ભય હતા.