Caesarea Philippi
આ નામે પણ ઓળખાય છે: Caesarea, Philippi
33.2400, 35.6900 ગૂગલ નકશા પર જુઓ
Caesarea Philippi નો ઉલ્લેખ કરતી કલમો
¶ ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?”
¶ ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’”