મુખ્ય સામગ્રી પર જાઓ

Wife of Simon

3 કલમો · 2 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Peter, wife's

Wife of Simon નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યાં તેમણે તેની સાસુને તાવે બિમાર પડેલી જોઈ.

  2. હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું.

  3. ¶ સભાસ્થાનમાંથી ઊઠીને ઈસુ સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુ સખત તાવથી બિમાર હતી, તેને મટાડવા માટે તેઓએ તેમને વિનંતી કરી.