મુખ્ય સામગ્રી પર જાઓ

Ulam

2 કલમો · 3 કુટુંબના સભ્યો

Ulam નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.

  2. ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા.