મુખ્ય સામગ્રી પર જાઓ

Salmon

6 કલમો · 2 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Salma

Salmon નો ઉલ્લેખ કરતી કલમો

  1. આમ્મીનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો;

  2. સલ્મોન, તે બોઆઝનો પિતા હતો, બોઆઝ, તે ઓબેદનો પિતા હતો,

  3. નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.

  4. ¶ આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા,

  5. સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને

  6. જે યિશાઈનો, જે ઓબેદનો, જે બોઆઝનો, જે સલ્મોનનો, જે નાહશોનનો.