મુખ્ય સામગ્રી પર જાઓ

Maacah

2 કલમો · 3 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Maachah

Maacah નો ઉલ્લેખ કરતી કલમો

  1. તેનો બીજો દીકરો કિલાબ, તે નાબાલ કાર્મેલની વિધવા અબિગાઈલથી જન્મ્યો હતો. ત્રીજો આબ્શાલોમ, ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દીકરો હતો.

  2. ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી. ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો.