મુખ્ય સામગ્રી પર જાઓ

Enos

8 કલમો · 2 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Enosh

Enos નો ઉલ્લેખ કરતી કલમો

  1. શેથની પત્નીએ પણ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ અનોશ રાખ્યું. અનોશના જન્મ પછી લોકોમાં ઈશ્વરની ઉપાસના કરવાની શરૂઆત થઈ.

  2. ¶ જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.

  3. અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.

  4. ¶ જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.

  5. કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.

  6. અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

  7. ¶ આદમ, શેથ, અનોશ,

  8. જે અનોશનો, જે શેથનો, જે આદમનો, જે ઈશ્વરનો દીકરો હતો.