મુખ્ય સામગ્રી પર જાઓ

Cainan

7 કલમો · 2 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Kenan

Cainan નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.

  2. કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.

  3. ¶ જયારે તેના પુત્ર માહલાલેલનો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.

  4. માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.

  5. કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.

  6. કેનાન, માહલાલેલ, યારેદ;

  7. જે મથૂશેલાનો, જે હનોખનો, જે યારેદનો, જે મહાલાએલનો, જે કેનાનનો,