Skip to content

ગીતશાસ્ત્ર૧૧૭

સાર્વત્રિક સ્તુતિનું આહ્વાન

૧
પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને મહાન માનો.
૨
કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે. યહોવાહની સ્તુતિ કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options