Skip to content
રોમનોને પત્ર ૮:૧૨-૧૩

રોમનોને પત્ર ૮:૧૨-૧૩

૧૨
તેથી, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહનાં ઋણી નથી.
૧૩
કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options