Skip to content
પ્રકટીકરણ ૧૧:૧-૨

મંદિર અને પવિત્ર નગરનું માપન

પ્રકટીકરણ ૧૧:૧-૨
૧
લાકડી જેવી એક માપપટ્ટી મને અપાઈ અને કહેવામાં આવ્યું કે ‘તું ઊઠ, ઈશ્વરના ભક્તિસ્થાન તથા યજ્ઞવેદીનું માપ લે તથા ત્યાંના ભજન કરનારાઓની ગણતરી કર.
૨
પણ મંદિરની બહાર જે ચોક છે તેનું માપ લઈશ નહિ કેમ કે તે વિદેશીઓને આપેલું છે; તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને કચડશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options