Skip to content
ગીતશાસ્ત્ર ૯૮:૪-૬

સર્વત્ર સ્તુતિ અને ભક્તિ માટેનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૯૮:૪-૬
૪
હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
૫
વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
૬
તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options