Skip to content
ગીતશાસ્ત્ર ૯૬:૭-૯

ઈશ્વરના મહિમાની ભક્તિ અને સ્વીકાર

ગીતશાસ્ત્ર ૯૬:૭-૯
૭
લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
૮
યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમના આંગણામાં આવો.
૯
પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો. આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options