Skip to content
ગીતશાસ્ત્ર ૯૬:૪-૬

મૂર્તિઓ પર યહોવાની સર્વોપરીતા

ગીતશાસ્ત્ર ૯૬:૪-૬
૪
કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
૫
કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.
૬
ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options