Skip to content
ગીતશાસ્ત્ર ૯૬:૧-૩

સર્વવ્યાપી સ્તુતિ અને સુવાર્તાપ્રચાર માટેનું આહ્વાન

ગીતશાસ્ત્ર ૯૬:૧-૩
યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.
યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.
વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options