Skip to content
ગીતશાસ્ત્ર ૮૬:૮-૧૦

યહોવાની અદ્વિતીય મહિમા

ગીતશાસ્ત્ર ૮૬:૮-૧૦
૮
હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી.
૯
હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે.
૧૦
કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; તમે જ એકલા ઈશ્વર છો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options