Skip to content
ગીતશાસ્ત્ર ૮૬:૫-૭

ઈશ્વરની ભલાઈનો આધાર

ગીતશાસ્ત્ર ૮૬:૫-૭
૫
હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો.
૬
હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતી સાંભળો.
૭
મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર આપશો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options