Skip to content
ગીતશાસ્ત્ર ૭૬:૧૦-૧૨

ભયાવહ ઈશ્વરની ભક્તિ માટે ઉપદેશ

ગીતશાસ્ત્ર ૭૬:૧૦-૧૨
૧૦
નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો.
૧૧
તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો. તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.
૧૨
તે રાજકુમારોનું અભિમાન ઉતારશે; પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options