Skip to content
ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪

જરૂરિયાતમંદોનો ઉદ્ધારક રાજા

ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪
૧૨
કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે.
૧૩
તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે.
૧૪
તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options