Skip to content
ગીતશાસ્ત્ર ૭૦:૨-૩

વિરોધીઓ વિરુદ્ધ પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૭૦:૨-૩
૨
જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ.
૩
જેઓ કહે છે કે, “આહા, આહા,” તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options