Skip to content
ગીતશાસ્ત્ર ૫૫:૬-૮

ગીતશાસ્ત્ર ૫૫:૬-૮

૬
મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત.
૭
હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત. સેલાહ
૮
પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options