Skip to content
ગીતશાસ્ત્ર ૫૧:૧૦-૧૩

મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો

ગીતશાસ્ત્ર ૫૧:૧૦-૧૩
૧૦
હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
૧૧
મને તમારી સંમુખથી દૂર ન કરો અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.
૧૨
તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
૧૩
ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options