Skip to content
ગીતશાસ્ત્ર ૪૭:૫-૭

ઈશ્વરનો વિજયી આરોહણ

ગીતશાસ્ત્ર ૪૭:૫-૭
ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવાહ રણશિંગડાના અવાજસહિત ચઢી ગયા છે.
ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options