Skip to content
ગીતશાસ્ત્ર ૩૩:૨૦-૨૨

વિશ્વાસ અને વિનંતીની અંતિમ ઘોષણા

ગીતશાસ્ત્ર ૩૩:૨૦-૨૨
૨૦
અમે યહોવાહની રાહ જોઈ; તે આપણી સહાય તથા આપણી ઢાલ છે.
૨૧
અમારાં હૃદયો તેમનામાં આનંદ માને છે, કેમ કે અમે તેમના પવિત્ર નામ પર ભરોસો રાખ્યો છે.
૨૨
હે યહોવાહ, અમે તમારા પર આશા રાખી છે તે પ્રમાણે તમારી કૃપા અમારા ઉપર થાઓ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options