Skip to content
ગીતશાસ્ત્ર ૩૪:૧-૩

સતત સ્તુતિ માટે પ્રતિબદ્ધતા

ગીતશાસ્ત્ર ૩૪:૧-૩
હું સર્વ સમયે યહોવાહને ધન્યવાદ આપીશ; મારે મુખે તેમની સ્તુતિ નિરંતર થશે.
હું યહોવાહની સ્તુતિ કરીશ; દિન લોકો તે સાંભળીને આનંદ કરશે.
મારી સાથે યહોવાહની સ્તુતિ કરો; આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options