Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૬:૧-૨

સ્તુતિનું આહ્વાન અને આજીવન પ્રતિબદ્ધતા

ગીતશાસ્ત્ર ૧૪૬:૧-૨
યહોવાહની સ્તુતિ કરો. હે મારા આત્મા, યહોવાહની સ્તુતિ કર.
મારા જીવન પર્યંત હું યહોવાહની સ્તુતિ કરીશ; મારા જીવનના છેલ્લાં શ્વાસ સુધી હું મારા ઈશ્વરનાં સ્તુતિગીતો ગાઈશ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options