Skip to content
ગીતશાસ્ત્ર ૧૪૧:૩-૪

મોઢા અને હૃદયની ચોકીદારી

ગીતશાસ્ત્ર ૧૪૧:૩-૪
૩
હે યહોવાહ, મારા મુખની ચોકી કરો અને મારા હોઠનું દ્વાર સંભાળો.
૪
અન્યાય કરનારાઓની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા હૃદયને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો. તેઓના મિષ્ટાનમાંથી મને ખાવા ન દો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options