મુખ્ય સામગ્રી પર જાઓ
ગીતશાસ્ત્ર ૧૪૦:૬-૮

ભરોસાની ખાતરી અને રક્ષણ માટે વિનંતી

ગીતશાસ્ત્ર ૧૪૦:૬-૮
મેં યહોવાહને કહ્યું, “તમે મારા ઈશ્વર છો; મારી આજીજી સાંભળો.”
હે યહોવાહ, મારા પ્રભુ, તમે મારા ઉદ્ધારના સામર્થ્ય છો; યુદ્ધના દિવસે તમે મારા શિરનું રક્ષણ કરો છો.
હે યહોવાહ, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓની યોજનાઓને સફળ થવા દેશો નહિ. સેલાહ
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options