Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૫:૧૩-૧૪

ઈશ્વરનું સનાતન નામ અને ન્યાય

ગીતશાસ્ત્ર ૧૩૫:૧૩-૧૪
૧૩
હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે, હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
૧૪
કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options