Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૦:૫-૬

ઈશ્વરના વચનની ધીરજપૂર્વક રાહ

ગીતશાસ્ત્ર ૧૩૦:૫-૬
૫
હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.
૬
સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options