Skip to content
ગીતશાસ્ત્ર ૧૩૦:૧-૨

ઊંડાણમાંથી પોકાર

ગીતશાસ્ત્ર ૧૩૦:૧-૨
૧
હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.
૨
હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options