Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૯:૫-૮

સિયોનના શત્રુઓ પર ન્યાય માટે પ્રાર્થના

ગીતશાસ્ત્ર ૧૨૯:૫-૮
૫
સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.
૬
તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
૭
જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
૮
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options