Skip to content
ગીતશાસ્ત્ર ૧૩:૫-૬

વિશ્વાસ અને સ્તુતિ તરફ વળવું

ગીતશાસ્ત્ર ૧૩:૫-૬
૫
પણ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમે કરેલા ઉદ્ધારમાં મારું હૃદય હર્ષ પામે છે.
૬
યહોવાહની આગળ હું ગાયન ગાઈશ, કારણ કે તે મારા પર કૃપાવાન થયા છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options