Skip to content
ગીતશાસ્ત્ર ૧૨૨:૧-૨

યરુશાલેમમાં આનંદભર્યું આગમન

ગીતશાસ્ત્ર ૧૨૨:૧-૨
૧
જ્યારે તેઓએ મને કહ્યું કે, “ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ,” ત્યારે હું આનંદ પામ્યો.
૨
હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options