Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૬:૩-૪

સંકટ અને તીવ્ર પ્રાર્થનાનું સ્મરણ

ગીતશાસ્ત્ર ૧૧૬:૩-૪
૩
મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો અને મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; મને સંકટ તથા શોક મળ્યાં હતાં.
૪
ત્યારે મેં યહોવાહના નામનો પોકાર કર્યો: “હે યહોવાહ, કૃપા કરીને મારા આત્માને છોડાવો.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options