Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૬:૧-૨

યહોવા પ્રત્યે પ્રેમની ઘોષણા

ગીતશાસ્ત્ર ૧૧૬:૧-૨
૧
હું યહોવાહને પ્રેમ કરું છું કેમ કે તેમણે મારો અવાજ અને મારી વિનંતી સાંભળી છે.
૨
તેમણે મારી તરફ પોતાના કાન ધર્યા છે, મારા જીવનપર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options