Skip to content
ગીતશાસ્ત્ર ૧૧૬:૧૦-૧૧

દુઃખમાં પરખાયેલો વિશ્વાસ

ગીતશાસ્ત્ર ૧૧૬:૧૦-૧૧
૧૦
મને તેમનામાં વિશ્વાસ છે માટે હું આમ બોલું છું, “હું ઘણો દુઃખી થઈ ગયો છું.”
૧૧
મારા ગભરાટમાં મેં કહ્યું, “સર્વ માણસો જૂઠા છે.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options