Skip to content
નીતિવચનો ૩:૯-૧૦

તમારી સંપત્તિથી ઈશ્વરનું સન્માન કરો

નીતિવચનો ૩:૯-૧૦
તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.
૧૦
એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options