Skip to content
નીતિવચનો ૩:૧૧-૧૨

શિસ્તને તુચ્છ ન ગણો

નીતિવચનો ૩:૧૧-૧૨
૧૧
મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા.
૧૨
કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options