Skip to content
નીતિવચનો ૨૫:૬-૭

રાજદરબાર માટેનું જ્ઞાન

નીતિવચનો ૨૫:૬-૭
૬
રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.
૭
ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options