Skip to content
ફિલેમોને પત્ર ૧:૧-૩

અભિવાદન અને પ્રાપ્તકર્તાઓ

ફિલેમોને પત્ર ૧:૧-૩
૧
સેવાકાર્યમાં અમારા સાથીદાર વહાલાં ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની વિશ્વાસી સમુદાયને
૨
ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી લખે છે
૩
ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options