Skip to content
નહેમ્યા ૧૦:૯-૧૩

નહેમ્યા ૧૦:૯-૧૩

૯
લેવીઓ આ હતા: અઝાન્યાહનો દીકરો યેશૂઆ, હેનાદાદના કુટુંબોમાંના બિન્નૂઈ તથા કાદમીએલ,
૧૦
અને તેઓના સાથી લેવીઓ, શબાન્યા, હોદિયા, કેલીટા, પલાયા, હાનાન,
૧૧
મીખા, રહોબ, હશાબ્યા,
૧૨
ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા,
૧૩
હોદિયા, બાની અને બનીનુ.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0