Skip to content
માથ્થી ૭:૨૮-૨૯

ઈસુના ઉપદેશનો અધિકાર

માથ્થી ૭:૨૮-૨૯
૨૮
ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા,
૨૯
કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે તે તેઓને ઉપદેશ કરતા હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options