Skip to content
માર્ક ૧૫:૧૩-૧૪

માર્ક ૧૫:૧૩-૧૪

૧૩
તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”
૧૪
પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options